આપેલ આકૃતિમાં,$\Delta ABC$ એક કાટકોણ ત્રિકોણ છે જેમાં $m \angle B = 90^{\circ}$ અને $AB = BC = 14 \text{ cm}$ છે. લઘુ વૃત્તાંશ $BAPC$ એ $B$ કેન્દ્ર અને $BA$ ત્રિજ્યા ધરાવતા વર્તુળનો એક ભાગ છે. વ્યાસ $\overline{AC}$ પર અર્ધવર્તુળ ચાપ $\widehat{AQC}$ દોરવામાં આવી છે. છાયાંકિત પ્રદેશનું ક્ષેત્રફળ $\text{cm}^2$ માં શોધો.

  • A
    $90$
  • B
    $86$
  • C
    $98$
  • D
    $104$

Explore More

Similar Questions

શું નીચેનું વિધાન સત્ય છે? તમારા જવાબ માટે કારણો આપો.
વર્તુળના વૃત્તખંડનું ક્ષેત્રફળ $=$ અનુરૂપ વૃત્તાંશનું ક્ષેત્રફળ $-$ અનુરૂપ ત્રિકોણનું ક્ષેત્રફળ.

$6.3\, cm$ ત્રિજ્યા ધરાવતા વર્તુળમાં,એક લઘુચાપ કેન્દ્ર આગળ $40^{\circ}$ માપનો ખૂણો આંતરે છે. તે ચાપને અનુરૂપ લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ $\ldots \ldots cm^{2}$ છે.

એક વર્તુળાકાર મેદાનની ફરતે દીવાલ બનાવવાનો ખર્ચ $₹ 60/m$ ના દરે $₹ 26,400$ થાય છે. મેદાનને $₹ 50/m^2$ ના દરે સમતલ કરવાનો ખર્ચ શોધો. (₹ માં) ($1,000$ માં)

બે સમકેન્દ્રી વર્તુળોની ત્રિજ્યાઓ $23 \, cm$ અને $16 \, cm$ છે. આ વર્તુળો દ્વારા બનતા વર્તુળાકાર વલયનું ક્ષેત્રફળ શોધો ( $cm^2$ માં).

બાજુની આકૃતિમાં,$PS$ એ વર્તુળનો વ્યાસ છે અને $PS = 12$ છે. $PQ = QR = RS$ છે. $\overline{PQ}$ અને $\overline{QS}$ વ્યાસ ધરાવતા અર્ધવર્તુળો દોરવામાં આવ્યા છે. છાયાંકિત પ્રદેશની પરિમિતિ અને ક્ષેત્રફળ શોધો. $(\pi = 3.14)$

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo